Kajal Maheriya Sapna Adhura Rahi Gaya Скачать
Kajal Maheriya
Sapna Adhura Rahi Gaya
Текст песни
હો મારા સપના અધૂરા રહી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથોથી ઉડી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
જોને આંખો ના આસું બની ગયા
હો ખોટા વિશ્વાસે તારા અમે રહી ગયા
તમે હસતા ને રોતા અમે રહી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો કરતા તને મારા દિલની વાતો
હવે તો જાન અમે કોને કેશુ
હો આવી તારી મુજને યાદો
મન ને મનાવી કેમ રે લેશું
હે વિશ્વાસઘાત કેવો કરી ગયા
પીઠ પાછળ એ ખંજર મારી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો મૈં મારુ તન મન તમને સોંપ્યું
કેવું બેવફાઈ નું ઇનામ તે આપ્યું
હો દિલ નું બારણું કેમ તે વાખ્યું
જાને મૈં તારું ભગવાન પર નાખ્યું
હે મારા પ્રેમ નું એ કાછળ કાઢી ગયા
સાથે જીવવું હતું મોત એ આપી ગયા
હો મારા સપના અધૂરા રહી ગયા
મારા સપના સળગતા થઇ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
Треки от исполнителя